:: જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રા રાજ્ય પારિતોષિક સ્પર્ધા 2018-19 ::

————-

:: સ્પર્ધકો માટે અતિ અગત્યની સુચના… ::

“જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા” રાજ્ય પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોએ પોતાની લેખિત કૃતિ અને જે તે વિભાગની પ્રશ્નોત્તરીનાં જવાબ તા.૧૫/૦૩/૨૦૧૯ સુધીમાં મળે તે રીતે ચેરમેનશ્રી, જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા રાજ્ય પારિતોષિક પસંદગી સમિતિ, શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા કેમ્પસ, નવા ફિલ્ટર સામે, કૉલેજ રોડ, વિદ્યાનગર, ભાવનગર- ૩૬૪ ૦૦૨ નાં સરનામે મોકલી આપવાની રેહશે.

સ્પર્ધામાં ભાગ લેનાર અને ઉપરોક્ત તારીખ સુધીમાં પોતાની રજુઆત મોકલી આપનાર સ્પર્ધકોમાંથી વિશ્વ પુસ્તક દિવસ અને જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા પુસ્તકનાં વિમોચન દિવસ નિમિતે તા.૨૩/૦૪/૨૦૧૯નાં રોજ બીજા તબક્કા માટે દરેક કેટેગરીમાંથી પસંદગી પામેલ ૨૦-૨૦ સ્પર્ધકોને પસંદગી સમિતિ સમક્ષ રૂબરૂ વાર્તાલાપ માટે બોલાવવામાં આવશે. તેમજ વિજેતાનું ડીકલેરેશન કરવામાં આવશે.

નોંધ : અંતિમ ૨૦ સ્પર્ધકોમાં પસંદગી પામેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે.

————-

————-

:: મહત્વપૂર્ણ નોંધ ::

કોઈપણ પ્રશ્નો અથવા માહિતી માટે અમને 9376688584 પર ફોન કરો

————-